Pages

Friday, 19 February 2016

અમારો વધતો જતો પ્રેમ.

હું અને એંજલ હવે તો બવ જ સારા ફ્રેન્ડ બની ગયા. અમારી ફ્રેન્ડશીપ ને ચાર મહિના થઇ ગયા. એંજલ તેના દિલ ની બધી જ વાતો મને કહે. અમે તો બવ જ મજાક મસ્તી કરતા. હું એંજલ ને સ્વીટ કવ, હું એંજલ ને કવ કે તું મારી મહાન ફ્રેન્ડ છો.You are my world best friend. ક્યારેક એંજલ નો મેસેજ ના આવ્યો હોઈ તો મેં બેચેન થઇ જાવ.



આજે મેં નદી કિનારે બેસવા ગયો હતો અને મારી સ્વીટ ફ્રેન્ડ ને યાદ કરતો હતો. આજે અનો મેસેજ નોતો આવ્યો તો રાહ જોતો હતો. હું વિચારતો હતો કે આજે સ્વીટી નો મેસેજ કેમ ના આવ્યો. હું એંજલ ને સ્વીટી કવ તો એ તેને સ્વીતું કહેમને આ બવ જ ગમતું.. જયારે એંજલ મારી જોડે હોઈ ત્યારે આવું લાગે કે મને એંજલએ ભગવાને એ આપેલી મારી સૌથી અમુલ્ય ગીફ્ટ છે. અને મને બધું જ મળી ગયું છે. મેં એંજલ ને યાદ કરતા કરતા પાની મા પથ્થર ફેકતો હતોહું મારા પગ પાની મા રહે એવી રીતે બેઠો હતો અને હું નાના છોકરાની જેમ પાનીથી રમતો હતો.
ત્યાં જ એંજલ નો મેસેજ આવ્યો . હા જો મેં તમને કહ્યુ હતુ કે નહિ, કે તેને પહેલો મેસેજ “ Hii Friend only Friend” કહેવાનુ. અને હું મેસેજ કરુ ત્યારે “hii Angel” કહુ. It’s a very amazing. અમે વાતની સરુઆત આવી જ રીતે જ કરતા. કારન કે બવ વાર ફોન તેના જોડે નહિ હોતો. જો અમે એક બીજા ને આવુ ના કહિ ત્યા સુધિ ચેટ સ્ટાર્ટ ના કરતા. બિજા કોઇ ના હાથ મા ફોન હોઇ તો કોઇ પન પ્રોબલમ ના થાઇ.
        હુ હજુ તેના વિસે વિચારતો હતો ત્યા એંજલ નો મેસેજ આવ્યો. “ Hii Friend only Friend”
 I replayed “Hi, Angel”
“How are you?”
I Replay “I’m fine and you?”
 “I’m also fine.”
“What’s you doing?”
“Nothing and you?”
મે કહ્યુ હુ મારી બેસ્ટ ફ્રેન્ડ ને યાદ કરતો હતો. અને હમના જ તેનો મેસેજ આવ્યો તો વાત કરુ છુ.

"ઓહો એવુ"
“યા, માય બેસ્ટ ફ્રેન્ડ.”  
"હુ પન તને જ યાદ કરતી હતી"
પછી મે કિધુ કે હુ અહિ નદિ કિનારે બેઠો હતો અને તને જ યાદ કરતો હતો તુ પન અહિ આવી જાને હુ તારો જ ઇંતેજાર કરતો હતો.”કાસ હુ આવી સકતી.”

અમારે તો આવી જ મસ્ત મસ્ત વાતો ચાલતી હોઇ. I’m secretly love her. હુ એંજલ ને કેતો ન હતો કે “I Love You” કેમ કે મને ડર હતો કે મારા આઇ “I Love You” કહેવાથી એંજલ ફ્રેન્ડશિપ તોડિ નાખશે. એટલે નોતો કેતો. પન લાગતુ હતુ કે અમારા પ્રેમ ની શરુઆત થઇ ગઇ હતિ.